1 - I FEEL PROUD TO BE THE STUDENT OF COLLEGE.-મને આ કૉલેજનો વિદ્યાર્થી હોવાનો ગર્વ છે.
2 - THE LEARNING I HAD IN THE COLLEGE IS USEFUL IN MY CAREER-આ કોલેજ દ્વારા પ્રાપ્ત શિક્ષણ મારી કારકિર્દીમાં ખુબજ ઉપયોગી નીવડ્યું છે.
3 - THE DEVELOPMENTS IN THE COLLEGE IN RECENT YEARS ARE APPRECIATIVE.-હાલના વર્ષોમાં કોલેજમાં થયેલ વિકાસ પ્રસંસનીય છે.
4 - THE NEW COURSES INTRODUCED MEET CONTEMPORARY REQUIREMENTS.-નવા અભ્યાસક્રમો વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ દાખલ કરવામાં આવ્યા છે.
5 - COLLEGE IS INVOLVING ALUMNI IN ITS ACTIVITIES.-કૉલેજ પોતાની તમામ પ્રવૃત્તિઓમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સામેલ કરે છે.
6 - THE ALUMNI HAVE A ROLE TO PLAY IN ACADEMICALLY STRENGTHENING THE COLLEGE FURTHER.-શૈક્ષણિક દ્રષ્ટિએ કોલેજને હજી પણ સધ્ધર કરવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મહત્વની ભૂમિકા ભજવવાની છે.
7 - THE ALUMNI HAVE A ROLE TO PLAY IN FINANCIALLY STRENGTHENING THE COLLEGE.-કૉલેજને સધ્ધર કરવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આર્થિક રીતે મહત્વની ભૂમિકા ભજવવાની છે.
8 - FORMATION OF DEPARTMENT WISE ALUMNI ASSOCIATIONS IS A STEP IN THE RIGHT DIRECTION.-ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન તેમના વિભાગોને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે તે એક સાચી દિશામાં યોગ્ય પગલું છે.
9 - THE COLLEGE ADMINISTRATION SHOULD TAKE INITIATIVE TO EFFICIENTLY ENROLL AND STRENGTHEN THE ALUMNI ASSOCIATION.-કૉલેજના સંચાલકે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનને નોંધણી કરવા અને તેને મજબૂત બનાવવા માટે પહેલ કરવી જોઈએ.
10 - SUGGESTIONS FOR FURTHER IMPROVEMENT.-સુધારાઓ માટેના અન્ય સૂચનો